મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી નવરાત્રી તહેવાર નિમિત્તે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
આજરોજ મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી નવરાત્રિના તહેવાર અનુસંધાને મીઠાપુર પોલીસ સ્ટેશનના પી.આઇ.શ્રી ટી. સી.પટેલ સાહેબ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એન.વાંજા સાહેબ તથા પોલીસ સ્ટાફ તેમજ જી.આર.ડી. સભ્યો સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ જેમાં સુરજકરાડી વિસ્તારમાં વાહન ચેકિંગ તથા બ્રેથ એનેલાઇઝર દ્વારા સખત ચેકિંગ કરવામાં આવેલ તેમજ ધૂમ સ્ટાઇલ થી વાહન ચલાવનાર ચાલકો સામે કાયદેસર કર્યવાહી કરવામાં આવેલ હતી