Friday, April 11, 2025

માળીયા (મી.) તાલુકામાં વરસાદમાં પુરની પરિસ્થિતિ સર્જાયેલ નુકસાનનું વળતર ચુકવવા -આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર આવેદનપત્ર

Advertisement
Advertisement
Advertisement

માળીયા (મી.) તાલુકામાં વરસાદમાં પુરની પરિસ્થિતિ સર્જાયેલ નુકસાનનું વળતર ચુકવવા – આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર આવેદનપત્ર

માળીયા (મી) મામલતદારને ભારે વરસાદ અને મરછુ નદી માંથી જોડાયેલા પાણી થી માળીયા મી શહેરમાં અને તાલુકા માં પુરની પરિસ્થિતિ સર્જાયેલ હતી જેનો યોગ્ય વળતર ચુકવવા ની માંગ કરતી માળીયા મી શહેર ની આમ આદમી પાર્ટી ટીમ એ કરી લેખિત રજૂઆત

જેમાં તારીખ ૨૫/૦૮/૨૦૨૪ અને તે પછી ઉપરવાસ માં અતિ ભારે વરસાદ ના કારણે માળીયા મી શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં તારીખ ૨૭/૦૮/૨૦૨૪ ના રોજ ૮ થી ૯ ફુટ જેટલા પાણી મરછુ નદી ના પાણી છોડાતા સમગ્ર વિસ્તાર મા ફળી ગયા હતા જનાથી સ્થાનિક લોકો ના ધરો માં પાણી ધુસી ગયા હતા એક બાજુ ભારે વરસાદ થી ભારે તારાજી થયેલ હતી લોકો પોતાના જીવ તો બચાવવા મા સફળ રહ્યા પણ પોતાના કાચા મકાનો અને દિવાલો ને નુકસાન અને અમુક પડી ગયા હોય અને ખેડૂતો ના ઊભા પાક માં પાણી ફળી વળતા નુકસાન થયેલ હતું જેથી ધર વકરી દુકાન પશુ પક્ષી અને અને ખેડૂતો ને યોગ્ય વળતર ચુકવવા આજ રોજ મામલતદારને તાત્કાલિક ના ધોરણે સર્વ કરી યોગ્ય વળતર ચુકવવા ની માંગ કરતા માળીયા મી શહેર ના પ્રમુખ જેડા તૈયબભાઈ જુસબ ભાઈ સહિત આમ આદમી પાર્ટી ના કાર્યકરો એ આવેદનપત્ર આપી કરી યોગ્ય વળતર ની માંગ કરી

Related Articles

Total Website visit

1,501,796

TRENDING NOW