મુજબ એક અજાણ્યો બાળક ઉ.વ. આશરે ૧૦ થી ૧૫ વર્ષ વાળાની લાશ માળિયા (મીં) તાલુકાના હરીપર ગામ પાસે આવેલા આકડીયા વાંઢ પાસે મીઠાના પાટામા આવેલ દરીયાના ક્રિકમાં કોઇ પણ કારણસર મૃત હાલતમા મળી આવ્યો હતો. જેથી આ બનાવ અંગે માળિયા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.