માળીયા મી તાલુકાના બગસરા ગામ પંચાયત ની હદ માં સરકારી જમીન પર મીઠા ઉદ્યોગપતિ દ્વારા કરેલા મંજૂરી વગર બાંધકામો દબાણ દૂર કરવા મોરબી જીલ્લા તંત્ર ને ગામ પંચાયત ના સરપંચ કરી લેખિત રજૂઆત જેમા દરીયાકાંઠે અને સરકારી જમીન હોય કે ખરાબાની તે જમીનો માં ગામ પંચાયત પાસે કોઈ પરવાનગી કે રજા ચીઠી લેતા નથી અને કાચા પાકા બાંધકામો જેવા ઓફીસો મીઠા ના પ્લાન બોર કે પછી રૂમો આવા આડેધડ બાંધકામો ધણા વર્ષો થીયા કરેલા છે અને અમુક કામો ચાલુ છે જેની જીલ્લા વહીવટી તંત્ર પાસે મંજૂરી લીધી હોય તો અમો ને જવાબ કરો તેવી અને કોઈ સર્વ કે કોઈ કાર્યવાહી કરવામાં માં નહિ આવે તો ગામ પંચાયત નોટિસ આપી ને કરેલા મંજૂરી વગર કામ વિસે જવાબ માંગસે છતાં કોઈ રોકવામાં આવસે તો કોટ નો સહારો લેવા ની ફરજ પડસે તેવી રજૂઆત તંત્ર પાસે કરવામાં આવી