મોરબી પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ વી.ચાવડા તથા પો.કોન્સ સંજયભાઇ રાઠોડ નાઓને મળેલ બાતમી આધારે આધારે પોલીસ સ્ટેશન વિસ્તારના માળીયા મચ્છુ નદીના કાંઠે કબ્રસ્તાનની બાજુમા વાડીમા રહેલ રહેણાંક મકાને આરોપી ઇંદ્રીશભાઇ અયુબભાઇ લધાણી ઉ.વ-૪૨. રહે-મુળ-માતમના ચોક પાસે માળીયા હાલ રહે-માળીયા મચ્છુ નદી પાસે કબ્રસ્તાનની બાજુમા વાળાના કબજામાથી ગેરકાયદેસર સિંગલ બેરલની જામગરી બંદુક કિ. રૂ. ૨૦૦૦ વાળી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.