સોમવારે એટલે કે કૃષ્ણ જન્માષ્ટમી ના દિવસે મોરબી જિલ્લાના દરેક તાલુકામાં ઠેર ઠેર જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે માળિયાના ના જૂના ઘાંટીલા ગામે પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તા.26/8/24ને સમય બપોર ના 2 થી 8કલાક સુધી જન્માષ્ટમીના ના દિવસે જૂના ઘાંટિલા યુવા ગ્રુપ દ્વારા ભવ્ય રથયાત્રા થતાં મટકી ફોડ નો કાર્યક્રમ રાખેલ છે તો ઘાંટીલા ધર્મ પ્રેમી જનતા ને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.