પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગરનાઓની કચેરીના પત્ર ક્રમાંક-ક્રાઇમ/ગુના વિરુધ એક્ટ/માહિતી/૧૩૩૭/૨૦૨૧ તા.૦૫/૦૮/૨૦૨૧ અન્વયે કોર્ટમા લાંબા સમયથી આરોપી ઇકબાલભાઇ ઇસાભાઇ મોવર મિયાણા ઉવ.૪૨ રહે. મીઠાના ગંજ હળવદ જી.મોરબી એક ધારદાર છરી કી રૂ ૧૦/- કબજે કરી સાહેદ હાજર ન રહેતા ડોરમેટ થયેલ કેસના આરોપી,ફરીયાદી સાહેદ હાજર રખાવવાની ડ્રાઇવ ચાલુ હોય જે અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા ના સુચના આપેલ અને જે અંગે નીશ પોલીસ અધીક્ષક અતુલકુમાર બંસલ તથા મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર પી.એચ.લગધીરકા ના માર્ગદર્શન હેઠળ માળીયા પોલીસ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન માળીયા વાગડીયા ઝાપા પાસે માળીયા મી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં-૮૦/૨૦૦૧ આઇ.પી.સી કલમ-૩૨૬,૧૧૪ મુજબના ૨૦ વર્ષથી હાજર ન રહેતો આરોપી પીધેલ હાલતમા તથા છરી રાખી મળી આવતા તેના વિરુધ્ધ ગુનો દાખલ કરી કોર્ટ મા હાજર કરેલ છે.
માળીયા મી પો.સ્ટે સી પાર્ટ ગુ.ર.ન-૧૩૪/૨૦e પ્રોહી કલમ-૯(૧)બી,૮૫(૧) (૨)માળીયા મી પો.સ્ટે બી પાર્ટ ગુ.ર.ન-૧૩૫/૨૦૨૨ જી.પી.એક્ટ કલમ-૧૩૫,૩૭(૧) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે
માળીયા પોલીસ સબ ઇન્સ. બી.ડી.જાડેજા તથા પો.હેડ.કોન્સ ક્રિપાલસિંફ ચાવડા તથા વિશ્વરાજસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા જોડાઈ ને કામગીરી કરી હતી.