મોરબી: માલધારી સમાજના યુવા આગેવાન અને સમાજના શિક્ષણ, સંગઠન, સામાજિક કાર્યમાં અગ્રેસર રહેતા અમિતભાઈ રબારીનો આજે જન્મદિવસ છે.
અમિતભાઈ રબારી રાજકીય રીતે પોતાની આગવી ઓળખ ધરાવે છે. સાથે જ પ્રામાણિક, નિષ્ઠાવાન, શિક્ષિત, નીડર, બાહોશ અને લોકપ્રિય હોવાથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મો.9608711111 પર ઠેર-ઠેરથી શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.