Thursday, April 24, 2025

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમિત હપ્તાનાં મળતા હોય તો ખેડૂતોએ નજીકના પંચાયત કર્મચારીનો સંપર્ક કરો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરેલ ખેડૂતોને નિયમિત હપ્તા નાં મળતા હોય તો ખેડૂતોએ પોતાના આધાર કાર્ડ, ૮-અ અને બેંક પાસબુક લઈ નજીકના પંચાયત કર્મચારીનો સપર્ક કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવેલ છે કે, ખેડૂતોએ પીએમ કિસાન એપ (PMKISANGoI) અથવા https://pmkisan.gov.in/ મારફતે જાતે નોધણી કરી શકે છે. તેમજ અગાઉ કરેલ નોધણીની વિગતો ચકાસી/સુધારી શકે છે. આગામી અઠવાડિયા દરમિયાન ખેતીવાડી ખાતાના કર્મચારી જિલ્‍લાના તમામ તાલુકાના જુદા જુદા ગામે હાજર રહી જુંબેશ સ્વરૂપે ખેડૂતોની મદદ કરશે. જેથી તમામ ખેડૂતોને આ ઝુંબેશનો લાભ લેવા જિલ્‍લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,267

TRENDING NOW