પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં આજરોજ દલિત સમાજના ઘડિયા લગ્ન યોજાયા હતા
સ્વ.રમેશભાઈ શીવાભાઈ ચાવડા મૂળ જાંબુડીયા તા.વાંકાનેર ના સુપુત્ર ચિ. રાજેશ ના લગ્ન ચિ. વર્ષા
સુરેશભાઈ ભુપતભાઈ વાઘેલા મોરબી નિવાસી સાથે

તથા
સુરેશભાઈ ભુપતભાઈ વાઘેલા સુપુત્ર ચિ. પ્રકાશ ના લગ્ન ચિ.શીતલ સ્વ.રમેશભાઈ શીવાભાઈ ચાવડા લગ્ન સાથે આયોજિત કરવામાં આવેલ

આ તકે દલિત સમાજના આગેવાનો મનુભાઈ સારેસા મોરબી નગરપાલિકા કાઉન્સિલર, ગૌતમભાઈ સોલંકી નગરપાલિકા કાઉન્સિલર, રાજન ભાઈ પુરબીયા યુવા ભાજપ આગેવાન, રવિભાઈ ધૂમલ મહામંત્રીશ્રી મોરબી જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો તથા
પ્રદેશ મીડિયા કન્વીનર.
ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ
સહિત ના ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નામો ઘડિયાળ આપી નવ યુગલો ને આશિર્વાદ આપ્યા હતા