પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં આજરોજ કોળી સમાજ ના ઘડિયા લગ્ન યોજાયા હતા
જેમાં પરસોત્તમભાઈ સાબરીયા ધારાસભ્ય હળવદ ધાંગધ્રા, દિલીપભાઈ આગણીયા એડવોકેટ સુરેશભાઈ સિહોરા મોરબી નગરપાલિકા કાઉન્સિલર તથા અખિલ ભારતીય કોળી સમાજ, મોરબી જિલ્લા પ્રમુખ તુલસીભાઇ પાટડીયા તાલુકા પંચાયત સભ્ય મોરબી તાલુકો, જગદીશભાઈ બાંભણિયા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ પ્રમુખ મોરબી જિલ્લા, પ્રભુભાઈ કગથરા ઠાકોર વિકાસ ટ્રસ્ટ મોરબી જિલ્લા પ્રમુખ, સચિનભાઈ સાંતલપુર સદસ્ય ઘુટુ પંચાયત, ધનજીભાઈ શંખેશ્વરીયા ઠાકોર વિકાસ ટ્રસ્ટ પ્રદેશ મહામંત્રી, ગોપાલ ભાઈ સીતાપરા સમાજ અગ્રણી, બેચરભાઈ ડાભી અમદાવાદ સમાજ પ્રમુખ, તેમજ કાંતિભાઇ અમૃતિયા સાહેબ ના સુપુત્ર પ્રથમ ભાઈ અમૃતિયા ઉપસ્થિત રહી નવયુગલોને નમો ઘડિયાળ આપીને આશીર્વાદ આપ્યા હતા
