Tuesday, April 22, 2025

પઠાણી ઉઘરાણી : વ્યાજખોરો ae પઠાણી ઉઘરાણી કરવા જઈ યુવકની પત્ની ના થપ્પડ મારી જાન થી મારી નાખવાની ધમકી આપી.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના પંચાસર રોડ પર રાજનગર સંગાથ પેલેસ ફ્લેટ નં -૫૦૧ માં રહેતા જયદીપભાઈ લાલજીભાઇ માણસુરીયા (ઉ.વ.૩૬) એ આરોપી જયસુખભાઇ ઉર્ફે જશાભાઈ મિયાત્રા રહે. શક્ત શનાળા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરી છરી બતાવી ફરીયાદીના એક્સીસ બેંકના બે કોરા ચેક પડાવી લઈ ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીના પત્નિને વ્યાજના પૈસાની ઉઘરાણી બાબતે ફડાકા મારી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW