Thursday, April 24, 2025

નવરંગ નેચર ક્લબ દ્વારા આગામી 11 તારીખે સામાકાંઠા વિસ્તારમાં રાહતભાવે રોપા વિતરણ કરાશે

Advertisement
Advertisement
Advertisement

નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે તા.11/12/2024 ને બુધવારે સવારે 8 થી 1 મોરબી ( 2 ) રામકૃષ્ણ જનકલ્યાણ રીલીફ સોસાયટી બાપા સીતારામ ચોક પોસ્ટ હોફીશ સામે સદગુરૂ પાન સેન્ટર ફુલ છોડ ના કલમી રોપા 26 પ્રકારના ગુલાબ મોગરો ચંપો કેવડો ગલગોટા દરેક જાતના દેશી ઓસડીયા હાથેથી ખાંડેલા હરડે બહેડા આમળા અરીઠા શિકાકાઈ ત્રિફળા સરગવો મેથી સિંધાલૂણ પાવડર ચુર્ણ સુધ્ધ ચોખ્ખું મધ એલોવેરા લીમડાના અરીઠા શિકાકાઈ સાબુ ધુપ અગરબત્તી ગુગળ કપુર હવન સામગ્રી દેશી ખાંડ ગોળ કાળી માટી ના રસોઈ ના વાસણો હાથેથી બનાવેલ તાવડી પાટીયા કુંડા ટકાઉ મજબૂત દોરી થી ગુથેલ ચકલી ના માળા કાળા સફેદ તલ ની સાંનિ કચ્ચરીયુ ત્થા તલનું તેલ પ્યાર સુધ્ધ મગફળી નું તેલ એક વર્ષ ની ગેરેન્ટી

રામભાઈ આહીર 9825109184

લાલાભાઈ પ્રજાપતિ 9825755827

સદગુરૂ પાન સેન્ટર 9879253410

સંસ્થા દર મહિનાના બીજા બુધવારે ખેડુત હાટ ભરે છે

Related Articles

Total Website visit

1,502,272

TRENDING NOW