નવરંગ નેચરલ કલબ રાજકોટ દ્વારા રાહત ભાવે દરેક વસ્તુ મલસે
તારીખ 14/5/2023 ને રવિવારે સવારે 8 થી 1
ઠે. સનાળા રોડ ઉમિયા સર્કલ પાસે સત્યેસ્વર મહાદેવ મંદિર ની બાજુમાં મોરબી ઈંગ્લિશ ગુલાબ દેશી ગુલાબ મોગરો ચાંપો ગલગોટા સ્ટ્રોબેરી ના રોપા રાહત ભાવે મલસે
મજબૂત ટકાઉ હવા ઉજાસ વારા દોરી થી ગુથેલ ચકલી ના માળા રાહત ભાવે 70 રૂપિયા
દરેક જાતના ઓસડીયા હાથે ખાંડેલા ચુર્ણ પાવડર સિંધા નકમ
શુધ્ધ ચોખ્ખુ મધ મલસે
કાળી માટી ના રસોઈ બનાવા માટે હાથેથી બનાવેલ તાવડી પાટીયા ફુલ છોડ ના કુંડા
ઓર્ગેનિક ગાય આધારિત સજીવ ખેતી થી બનેલ જીરૂ ધાણા રાઈ મેથી ગોવ મુત્ર ની ફીનાઈલ ગાય ની છાસ
નવરંગ નેચરલ કલબ રાજકોટ પ્રમુખ શ્રી વી ડી બાલા સર 9427563898
લવજીભાઈ પ્રજાપતિ મોરબી 9925369465