Wednesday, April 23, 2025

નવયુગ મહિલા સાયન્સ કોલેજ ની વિદ્યાર્થીનીઓ યોગાસન સ્પર્ધા માં નેશનલ કક્ષાએ સિલેક્ટ

Advertisement
Advertisement
Advertisement

નવયુગ મહિલા સાયન્સ કોલેજ ની વિદ્યાર્થીનીઓ યોગાસન સ્પર્ધા માં નેશનલ કક્ષાએ સિલેક્ટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ યોગાસન સ્પર્ધામાં નવયુગ કોલેજના વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ હતો જેમાં નવયુગ કોલેજ રનર્સ અપ રહી તેમજ યુનિવર્સિટીમાંથી કુલ છ ખેલાડીઓ નેશનલ કક્ષાએ રમવા જશે તેમાંથી નવયુગ કોલેજના બે વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં નેશનલ કક્ષાએ ભાગ લેશે.જેમાં નવયુગ સાયન્સ કોલેજના સ્ટુડન્ટ બંસી કૈલા અને ઉર્વશી કાલોલા નેશનલ કક્ષા એ રમવા માટે પસંદગી પામેલ છે આ સિદ્ધિ બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના પ્રમુખશ્રી કાંજીયા સાહેબ તેમજ તમામ સ્ટાફગણ ખુબ ખુબ અભિનંદન પાઠવે છે

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW