દ્વારકાના સમુદ્રમાં ટાપુ પર ગેરકાયદે પ્રવેશ કરી લટાર મારતા સલાયાના આંઠ શખ્સો ઝડપાયા
દ્વારકાનાં દરિયામાં આવેલ પ્રતિબંધિત ટાપુઓ પર મંજૂરી વગર ગેરકાયદે અવરજવર પર પોલીસની ચાપતિ નજર છે.ઓખા મરીન પોલીસે ખારા મીઠાં ચુસણા ટાપુ પરથી બોટ સાથે આંઠ સખસોને ઝડપી લીધા છે. પ્રતિબંધ ટાપુ પર વગર પરવાનગીએ પ્રવેશ કરતાં પોલીસે સલાયાના તવશીન જુનુશ સંઘાર, અગર જુનશ સંઘાર, હારૂન કાસમ કુંભણીયા, કયાઝ દાઉદ ચબા, ગની રજાકભાઈ ગંઢાર, ઈમરાન દાઉદ ગાઝિયા, શાબીદ
સલેમાન સુભણીયા, હસન મામદભાઈ સંઘાર ને પકડી પાડી ગુનો દાખલ કર્યો છે.