Tuesday, April 22, 2025

દેશની રક્તવાહિની સમાન ટ્રક ડ્રાઇવરો ચાર હજાર થી વધૂ ટ્રક ડ્રાઇવરો તેમજ તેમના પરિવારો ને હજારો ની સંખ્યા માં જોડવા નાં સંકલ્પ સાથે એક મોકો આપ ને નુ સૂત્ર સાર્થક કરવા આમ આદમી પાર્ટી માં જોડાયા પ્રમૂખ ઉપ પ્રમૂખ ને અનેક હોદ્દેદારો

Advertisement
Advertisement
Advertisement

આજ રોજ ઓલ ડ્રાઈવર એકતા એસોસિયેશન મોરબી ના રાષ્ટ્રીય અધ્યક્ષ રણજીત સિંહ પોતાની ટીમ સાથે આમ આદમી પાર્ટી મા જોડાયા.

આજ રોજ મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયે જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા ના માર્ગદર્શન હેઠળ જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, પંકજ આદ્રોજા,દિવ્યેશ મગુનિયા તેમજ રમેશ સદાતીયા ની હાજરી મા આમ આદમી પાર્ટીની વિચારધારા થી પ્રેરિત થઈ ઓલ ડ્રાઈવર એકતા એસોસિયેશન મોરબી ના રાષ્ટ્રીય અધ્યક્ષ રણજીત સિંહ તેમજ પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી તેમજ ખૂબ મોટી સંખ્યા માં તેમના સભ્યો સાથે જોડાયા અને આવનારા સમય મા ચાર હજાર થી પણ વધુ ટ્રક ડ્રાઇવરો ને આમ આદમી પાર્ટી મા જોડવા માટે નો સંકલ્પ લીધો.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW