દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા સામરાભાઈ મસુરાને પી.એસ.આઇ તરીકે બઢતી મળી…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પરોડીયા ગામના રહેવાસી સામરાભાઈ મસુરા (ગઢવી) ને એ.એસ.આઇ. માંથી પી.એસ.આઇ તરીકે બઢતી મળી છે, તેઓ ખંભાળિયામાં ફરજ બજાવતા હતા હવે તેમની બદલી અમરેલી જિલ્લામાં કરવામાં આવી છે, સામરાભાઈને મિત્ર વર્તુળ તરફથી ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે…