રકતદાન મહાદાન
આપના એક ટીપા લોહીથી જો કોઇની જીંદગી બચાવી શકાતી હોય તો આ મનુષ્ય જીવનમાં આપનુ એક વીરતાપૂર્વકનુ યોગદાન ગણાશે જેથી આવા અમુલ્ય રકતદાન માટે આવો આપણે સૌ સાથે મળી તા. ૦પ/૦૪/ર૦રપના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આયોજીત “મેગા બ્લડ ડોનેશન કેમ્પ” માં જોડાઇ રકતદાન કરી જીવનમાં કરેલ મહાદાનની અદભૂત ક્ષણનો આંનદ મેળવવા જિલ્લા પોલીસ વડા દ્વારા વિનમ્રતાપૂર્વક અંગત અપીલ કરવામાં આવે છે.
*સમય*: સવારે ૮/૦૦ થી સાંજે ૭/૦૦ વાગ્યા સુધી.
*સ્થળ*: સનાતન આશ્રમ દ્વારકા