Advertisement
Advertisement
Advertisement
આધારની કામગીરી તથા અન્ય પ્રજાલક્ષી સેવાકિય કર્યો સાથે સંકળાયેલ તથા તત્પર રહેતા તેમજ માણેકવાડા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા એવા દીપકભાઈ પરમાર નો આજરોજ જન્મદિવસ હોય ત્યારે હિન્દ વૈભવ ન્યુઝ તરફથી તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.