Tuesday, April 29, 2025

દિવાળી પહેલા મોરબી તાલુકા પોલીસની મોટી કામગીરી, જુના નાગડાવાસ ગામેથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો.

Advertisement
Advertisement
Advertisement

દિવાળીનો તહેવાર આવી રહ્યો હોય ત્યારે દારૂની રેલમ છેલ ન થાય તે માટે મોરબી જિલ્લા પોલીસ કાર્યરત છે ત્યારે આજરોજ મોરબી તાલુકા પોલીસે જુના નાગડાવાસ ગામેથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે કુલ 7,27,544 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસને ખાનગી રાખે બાદની મળી હોય કે મોરબી તાલુકાના જૂના નાકડાવાસ ગામે રહેતા ભાવેશ પૂર્વે મુન્નો પરબતભાઈ ધ્રાંગા ના ભોગવટાવાળા વરંડા ડેલામાં રાખેલ hyundai creta કાર માં દારૂનો મોટો જથ્થો સંગ્રહ કરીને રાખ્યો હોય ત્યારે સ્થળ પર રેડ કરતા ક્રેટા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની દારૂની 336 બોટલ કિંમત રૂપિયા 2,27,544 તથા creta કાર રજીસ્ટ્રેશન નંબર જીજે 36 એફ 2046 કિંમત રૂપિયા 5,00,000 મળી આમ કુલ 7,27,544 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે

Related Articles

Total Website visit

1,502,551

TRENDING NOW