ટંકારા બાર એસોસીયનમાં પ્રમુખ તથા ઉપપ્રમુખ તથા સેકેટરી ની બિન હરીફ વરણી જેમા પ્રમુખ પદે યુવા વકીલ પિયુષ ડી ભટાસણા ( એડવોકેટ) તથા ઉપપ્રમુખ પદે મુકેશભાઇ વી બારૈયા ( એડવોકેટ) તથા સેકેટરી તરીકે આર જી ભાગ્યા ની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી તેમજ વકીલોને કોઈપણ જાતની મુશ્કેલીઓનું નિવારણ કરવાની બાહેધરી યુવા પ્રમુખ વકીલ શ્રી પિયુષ ભટાસણા એડવોકેટ તથા ઉપપ્રમુખ મુકેશ બારીયા એ આપેલ છે