ટંકારા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય ઉત્તમભાઈ રમણીકભાઈ વાંસજાડિયા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને નાસ્તાની કીટ વિતરણ કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આઇ.ટી. સેલના સહકન્વીનર પ્રકાશભાઈ રાજપરા સાથે રહ્યા હતા.