ટંકારા તાલુકાના લજાઈ ગામે પોલિયો નાબૂદી દિવસ ઉજવણી
ટંકારા તાલુકા ના લજાઈ ગામે આંગણવાડી કેન્દ્રો પર પોલિયો નાબૂદી રસી શરૂ વાત કરવામાં આવી હતી આ તકે ટંકારા તાલુકા ના ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ શ્રી ગૌતમભાઈ વામજા હાજર રહિયા હતા અને આરોગ્ય કર્મચારી મિતુલભાઈ દેસાઈ આશા વર્કર વસંતી બેન જાદવ અવની બેન સોલંકી કામગીરી ની શરૂ વાત કરી હતી
આ તકે વધુ ને વધુ બાળકો પોલિયો નાબૂદી રસી મૂકવા ગૌતમભાઈ વામજા દ્વારા અનુરોધ કરાયો હતો સરકાર તરફથી પોલિયો નાબૂદી રસી નો ખુબ લાભ વિનતી કરી હતી