ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ દેવદયા માધ્યમિક શાળા ખાતે આજે સવારે ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓ ને વેક્સિન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે વિદ્યાર્થીઓને વેક્સિનેશન જાગૃતિ માટે માહિતી આપવામાં આવી હતી અને ૨૮ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો આ તકે ટંકારા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મનસુખભાઈ મસોત મિતુલભાઈ દેસાઈ તંજીલાબેન તથા શૈક્ષણિક સ્ટાફ રજનિકભાઈ મસોત્ત અર્જુનભાઈ કૈલા કુંજલબેન્ કુબાવત મનસુખભાઈ વામજા હાજર રહ્યા હતા
