Friday, April 4, 2025

ટંકારાના છતર ગામ પાસે ફેક્ટરીમાં શેડ પરથી નીચે પટકાતા યુવકનું મોત

Advertisement
Advertisement
Advertisement

‎ટંકારા તાલુકાના છતર ગામ નજીક શ્રી રામ ફેક્ટરીમાં કામ કરતી વખતે શેડ ઉપરથી નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ અમદાવાદમાં કાળુપુરમા રહેતા મોહમ્મદજુનેદ નુરમોહમ્મદ શેખ (ઉ.વ.૩૭) નામનો યુવક ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ શ્રી રામ ફેક્ટરીમાં ફાયબરના શેડ પર કામ કરતી વખતે અકસ્માતે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મોહમ્મદજુનેદ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,501,525

TRENDING NOW