Thursday, April 24, 2025

ટંકારાનાં હરબટીયાળી ગામે યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાત

Advertisement
Advertisement
Advertisement

ટંકારા: ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે યુવતીએ ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા જાશ્મીનબેન હનીફભાઇ શાહમદાર (ઉ.વ.૧૮) એ ગઈ કાલના રોજ સાડા ચાર વાગ્યના અરસામાં પોતાની ઘરે ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી.

Related Articles

Total Website visit

1,502,267

TRENDING NOW