જોડિયા;- દેશમાં રાષ્ટ્ર ભાવના જગાડવા માટે કેન્દ્ર સરકાર ના માર્ગ દર્શન હેઠળ ગુજરાત સરકાર ના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ ની આગેવાની માં ભવ્ય રેલી જે જોડિયા તા, પંચાયત/ મહેસુલ કચેરી દ્વારા આયોજિત તિરંગા યાત્રા ગામની કન્યા પ્રાથમિક શાળા થી પ્રસ્થાન થઈને માંડવી ચૌક. જોડિયા ના મુખ્ય બજારમાં થી પ્રસાર થઈને તાલુકા પંચાયત કચેરી માં સમાપન થયેલ જોડિયા માં તિરંગા યાત્રા કાર્યક્રમ માં તાલુકા ભાજપના તમામ હોદેદારો .જીલ્લા કલેકટર, પ્રાંત અધિકારી. નાયબ પોલીસ અધિકારી. મામલતદાર. તા, વિ, અધિકારી. આરોગ્ય વિભાગ. જીઈબી.જોડિયા પોલીસ કર્મચારી. હોમગાર્ડ ના જવાનો. તથા ગામ ની તમામ પ્રાથમિક શાળા. આંગણવાડી વગેરે મોટી સંખ્યામાં જોડાઈ ને રાષ્ટ્ર ભાવના બતાવી. અહેવાલ રમેશ ટાંક. જોડિયા, ૧૨/૮/૨૪.