Wednesday, April 23, 2025

જોડિયા માં કુદરતી વહેણ ની સામે તંત્ર નુ વૈકલ્પિક વ્યવસ્થા સિમેંટ ના પાઈપ નો ઉપયોગ__!કારગર સાબિત થશે કે પ્રજા ના પૈસા નુ પાણી

Advertisement
Advertisement
Advertisement

જોડિયા માં કુદરતી વહેણ ની સામે તંત્ર નુ વૈકલ્પિક વ્યવસ્થા સિમેંટ ના પાઈપ નો ઉપયોગ__!

  • કારગર સાબિત થશે કે પ્રજા ના પૈસા નુ પાણી *
    જોડિયા:- પાંચ દાયકા પહેલા રાજાશાહી વખત માં ગામમાં જલ નિકાસી ની વ્યવસ્થા ના ભાગ રૂપે ખુલી ગટરો ઉપરાંત નિચાણવાળા વિસ્તારમાં કુદરતી રીતે ચોમાસા દરમ્યાન વહેણ થકી વરસાદ નુપાણી જોડિયા ના દરિયા સુધી પહોચતું હતું તે વખત માં જોડિયા ના ગામતળ માં દબાણ હતું નહિ. જયાર થી દેશમાં લોકશાહી આવ્યા બાદ જોડિયા ના પંચાયતીરાજ માં શાસકપક્ષ દ્વારા એક ખાસ વર્ગ ની વોટ બેંક જાળવી રાખવા માટે ગેરકાયદેસર ખુલી છુંટ આપીને વરસાદી વેહણ ના સ્થાન પર અનેક મકાનો બની જતાં વેહણ ની પાણી નો નિકાલ અવરોધ બનતા નિચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળે છે. જેના કારણે દર ચોમાસા દરમ્યાન લોકો માટે મુસીબત ઉભી થાય છે અને તંત્ર ની અગ્નિ પરીક્ષા લેવાતી હોય છે.છેલ્લા બે દાયકા થી વરસાદી પાણી ના નિકાસી હેતુ સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ ગ્રાંટ ફાળવે છે છતાં તંત્ર ની કામગીરી ને નિષ્ફળતા નું મોંઢું જોવા મળે છે. તાજેતરમાં પંચાયત તંત્ર દ્વારા પુનઃ વરસાદી પાણી ના નિકાસી માટે ભૂમિગત પાઈપલાઈન નાખવા ની કામગીરી કરાઈ રહી છે. તંત્ર ને સફળતા મળશે કે કેમ ? આવનારા વર્ષોમાં જોવાનુ રહશે ! અહેવાલ- રમેશ ટાંક જોડિયા. ૩/૪/૨૪.

Related Articles

Total Website visit

1,502,218

TRENDING NOW