જોડિયા ના બસ સ્ટેન્ડ માં એસ. ટી બસ ના હડફેટે તરુણ ના પગ પર વ્હીલ ફરી વળયું _!
જામનગર જિલ્લા ના જી. જી હોસ્પિટલમાં સારવાર હેતુ દાખલ
જોડિયા:- ગામમાં ના નાનાવાસ માં પરિમલ પરિવાર નો. પૌંત જે જામનગર નોઅકિલ હનીફ પરમલ ઉમર ૧૬ વર્ષ જે જોડિયા માં દુલ્લા દાદા ના ઉર્ષ માં પરિવાર સાથે જોડિયા આવ્યો હતો . ગઈ કાલે ૨/૧/૨૫ ના બપોરે જામનગર જાવા માટે ધોલ-જોડિયા- જામનગર ની એસ ટી બસ જયારે જોડિયા ના બસ સ્ટેન્ડ. માં યુ ટરન લેતાં સમય તરુણ નો પગ બસ ના વ્હીલ પર આવી જતાં તરતજ ધાયલ અકિલ ને જોડિયા ના સી. એચ સી માં પ્રાથમિક સારવાર આપીને જીલ્લા ના જી. જી હોસ્પિટલમાં મોકલવા માં આવેલ છે જયાં પગ ની સારવાર કરાઈ છે. જોડિયા પોલીસ દ્વારા ધટના અંગે પંચનામું કરાયું છે. અહેવાલ- રમેશ ટાંક જોડિયા. ૩/૧/૨૫.