જુના સુલતાનપુર ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમનું આયોજન કરાયું
માળિયા (મિં)ના જૂનાં સુલતાનપુર ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોરબી જીલ્લા ભાજપના યુવા પ્રમુખ વિશાલભાઈ ઘોડાસર, પ્રભારી પરિમલભાઈ ઠકકર, પ્રમુખ યુવા મોરચા હિતેશભાઈ દસાડીયા, રતિલાલ ભાડજા, માજી સરપંચ રતિલાલ શિવા, સરપંશ ભાવેશ વિડજા, રતિલાલ દસાડીયા, ઉપ સરપંચ ચંદુભાઈ દેગામ, રમેશભાઈ બુડાશના, નથુભાઈ દસાડીયા, બાબુ શીસનોદા, નવઘણ શીતાપરા, રામજીભાઈ અને અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહેલા હતા.