મોરબી તાલુકાના જૂનાં ઘાટીલા ગામના સમાજસેવી અને ગામના સારા કર્યોમાં હમેશાં તત્પર રહેતા કિશનભાઇ દેત્રોજાનો આજે જન્મદિવસ છે.
જુના ઘાંટીલાના વતની હાલ મોરબી રહેતા કિશનભાઇ દેત્રોજાએ આજે ૨૨ વર્ષ પૂર્ણ કરી ૨૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે સગાં-સંબધી અને સ્નેહીજનો તરફથી કિશનભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે વોઈસ ઓફ મોરબી ન્યુઝ પરિવાર તરફથી આવનાર વર્ષ તેમના માટે સુખમય શાંતિમય નિવડે તેવી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…
