જાજાસર પ્રાથમિક શાળામા બાળમેળાનું યોજાયો

માળીયા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળા મા બાળ મેળો તેમજ લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામા આવ્યું બાળકો દ્વારા ચિત્ર કામ,ચીટક કામ, છાપકામ, કાગળ કામ, કાતર કામ તેમજ માટી કામ નું કાર્ય કરવા મા આવ્યું જેમાં સ્કીલ માટે પંચર કામ, લાઈટ માટેના ફ્યુઝ બાંધવા, તેમજ બટન ટાંકવા જેવી પ્રવુત્તિ બાળકો દ્વારા કરવામાં આવી સંપૂર્ણ બાળકો ની ભાગીદારી થી આજના દિવસ ખૂબ હર્ષ ઉલાસ થી બાળમેલો પૂર્ણ કર્યો શાળા ના આચાર્ય શ્રી ધીરુભાઈ મિયાત્રાં તેમજ તમામ સ્ટાફ ગણ સાથે રહી કાર્યક્ર્મ ને પૂર્ણ જાહેર કર્યો
