Tuesday, April 22, 2025

જરૂરિયાત દીકરીઓ તેમજ બહેનો માટે ફંડ એકત્ર કરવા માટે મહેંદી પ્રતીયોગીતાનું આયોજન કરતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી.

Advertisement
Advertisement
Advertisement

🌹🌹 મુસ્કાન વેલ્ફેર સોસાયટી ફરી એક વાર મોરબીમાં લઈને આવ્યું છે મેહેંદી પ્રતિયોગિતા , ફંડ એકત્ર કરવા માટે અને એ ફંડ જરૂરિયાતમંદ છોકરીઓ / સ્ત્રીઓ ને મહેંદી અને બ્યૂટી પાર્લર નો કોર્સ ફ્રી માં કરાવવા માટે વાપરવામાં આવશે.

🌹 તારીખ :- ૨૧/૪/૨૦૨૪
🌹 સમય :- સાંજે ૪ થી ૬
ઇનામ વિતરણ :- સાંજે ૬ થી ૭

🌹 રજીસ્ટ્રેશન ટાઈમ :- 3:30 થી શરૂ
🌹 રજીસ્ટ્રેશન ફીસ :- ૧૦૦ રૂ /વ્યક્તિ
🌹 સ્થળ : ૧૩/ ૧૪, સારડા હાઉસ, કિશોર નમકીન ની સામે, સાવસર પ્લોટ, સનાળા રોડ , મોરબી

🌹 રજિસ્ટ્રેશન ની છેલ્લી તારીખ: 19th એપ્રિલ, 2024

કોન્ટેક નંબર:-
રંજના સારડા 9726599930
કવિતા મોદાની 7284842189
નમ્રતા બન્સલ 9662484309
જ્યોતિ શર્મા 9662515367

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW