ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા, ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ ગુજરાત મુલ્કી સેવા વર્ગ -૧ અને ૨ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ચારણ-ગઢવી સમાજના ત્રણ ઉમેદવારો પાસ થયા છે.
જયવીર ભરતદાન ગઢવી (વિંગડીયા તા.માડવી. કચ્છ), સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે પાસ- નાયબ કલેકટર (GAS), ડો. કિશનદાન જબ્બરદાનભાઈ ગઢવી – નાયબ કલેકટર, અને ભાવીન કારાભાઈ કાંધાણી ( જામજોધપુર)- ચીફ ઓફીસર
સૌ સફળ ઉમેદવારોને આઇ શ્રી દેવલમાં (બલિયાવડ(ગીરનાર) જુનાગઢ) પ્રેરીત ચારણ સંગઠન તરફથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા ઉતરોતર પ્રગતિ કરો એવી મા ભગવતી પાસે પ્રાર્થના.