Friday, April 11, 2025

ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ હોવાના કારણે માર્ચ માસમાં યોજાનાર જિલ્લા સંકલન બેઠક મોકૂફ

Advertisement
Advertisement
Advertisement

આગામી તા.૨૮/૦૩/૨૦૨૫ સુધી ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ હોવાના કારણે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર માસે યોજાતી સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક અન્વયે માર્ચ-૨૦૨૫ની બેઠક મોકૂફ રાખવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,501,793

TRENDING NOW