
અમદાવાદ નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ
The biggest TV reality show 📺 (India’s Telent war-1)
બિગ ટીવી રિયાલિટી શો જે “યુપી નાં ઝાંસી ખાતે યોજાયેલ હતો. તેમાં અમદાવાદ નાં વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી ૦૮ વર્ષ ની બાળા નામે “ભક્તિ રવિન્દ્ર કુમાર સોંદાગરે” મોડેલિંગ માં ભાગ લઈ પોતાનું અનોખું પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવી મોડેલિંગ નું (kids India) નાં બેચ હસિલ કર્યું. જેમાં મિહિર પરમાર એ તાલીમ આપી આજે ગુજરાત નું નામ રોશન કર્યું. જેને આપણા ગુજરાત નું ગૌરવ વધાર્યું છે
