ગાંધી ચોક નજીક ચકલા પોપટનો જુગાર રમાડતો એક ઝડપાયો.
મોરબી એ ડિવિઝન પોલીસે ગાંધી ચોક સિવિલ હોસ્પિટલના ગેટ નજીકથી ચકલા પોપટનો જુગાર રમાડતા જુગારીને ઝડપી પાડવામાં આવ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે શહેરના ગાંધીચોકમા સિવિલ હોસ્પિટલના ગેટ નજીકથી આરોપી મોસીન રહીમભાઈ દલ નામના શખ્સને જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 990 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી