ખંભાળિયા ખાતે ઉત્સાહભેર કરાઈ 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી; જિલ્લા કલેકટરશ્રીએ કર્યું ધ્વજવંદન
ખંભાળિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા સાહેબે ધ્વજવંદન કરીને
પરેડ નિરિક્ષણ કર્યું. વિવિધ થીમ આધારિત ટેબ્લો રજૂ કરાયા. શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા રાષ્ટ્રભક્તિના રંગ રજૂ કર્યા.