કૃષ્ણ નગરી દ્વારકા માં પત્રકાર એકતા પરિષદ દેવભૂમિ જિલ્લા માં ઇન્ચાર્જ પ્રદેશ પ્રમુખ મનોજ ભાઇ સોની દ્વારા મીટીંગ યોજાઈ
કડવાં પટેલ સમાજ ની વાડી ખાતે પત્રકાર એકતા પરિષદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કારોબારી સમિતી ની એક મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર એકતા પરિષદ વિશ્ર્વ રેકોર્ડ કરવા જય રહ્યું છે. દ્વારકા જિલ્લાના તમામ પત્રકાર મિત્રો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા કારોબારી માં નવાં હોદેદારો ની નીમણુંક કરવા મીટીંગ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇન્ચાર્જ મનોજ ભાઇ સોની દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ અનિલ લાલ ઉપ પ્રમુખ જીતુ નાયાણી તેમજ અન્ય હોદ્દેદારો ની હાજરી માં મીટીંગ યોજાઈ હતી આપને જણાવતા આનંદ થાય છે, આપણે માત્ર ગુજરાત નું શ્રેષ્ઠ નહિ,ભારત નું શ્રેષ્ઠ નહિ,વિશ્વના સૌથી મોટા અને શ્રેષ્ઠ પત્રકારો ના સંગઠન સાથે જોડાયેલા છીએ..
આ સંગઠન 33 જિલ્લા કારોબારી સાથે,252 તાલુકા કારોબારી સાથે,12 ઝોન, પ્રદેશ કારોબારી,મહિલા વિંગ, અને લીગલ વિંગ સાથેનું સંગઠન અસ્તિત્વમાં આવ્યા પછી 31 જિલ્લાઓ માં અધિવેશન પૂર્ણ કર્યા છે..