આજરોજ ” કમલ ભવન ” જોડિયા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાણિયા ના અધ્યક્ષ સ્થાને આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમ હર ઘર તિરંગા, તિરંગા યાત્રા, વિભાજન વિભિશિકા, ની આયોજન બેઠક યોજાય જેમા જિલ્લા ભાજપ ના ઉપ પ્રમુખ શ્રી ડી. ડી. જીવાણી સાહેબ તથા જિલ્લા પંચાયત જામનગર ના પૂર્વ પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા તથા તાલુકા ભાજપ જોડિયા ના પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાણિયા તથા તાલુકા ભાજપ જોડિયા ના મહામંત્રી શ્રી કિશોરભાઈ મઢવી તથા જયસુખભાઇ પરમાર તથા તાલુકા ભાજપ જોડિયા ના પૂર્વ પ્રમુખ શ્રી જેઠાલાલ અઘેરા તથા દામજીભાઇ ચનીયારા તથા મંગાભાઇ ધ્રાંગીયા તથા ભરતભાઈ ખોલીયા તથા ઘનસ્યામભાઇ રાઠોડ તથા ચિરાગભાઈ વાંક તથા સંગઠન ના આગેવાનો તથા તાલુકા પંચાયત ના સદસ્ય શ્રીઓ તથા મોર્ચાના ના પ્રમુખ શ્રી ઓ તથા મહામન્ત્રી શ્રીઓ તથા મોટી સઁખ્યા માં પધારેલ કાર્યકર્તા શ્રી ઓ આ કાર્યક્રમ માં હાજર રહ્યાં હતા