Friday, April 11, 2025

ઓરેવા ગ્રુપ દ્વારા તેમના 3500 થી વધુ કર્મચારીઓને આશરે ૬ હજારની કિંમતનો મોમેન્ટો અર્પણ

Advertisement
Advertisement
Advertisement


અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો, પાટીદાર રત્ન શ્રી જયસુખભાઇ પટેલની સુપુત્રી ચી. એલિશ ના શુભ લગ્ન પ્રસંગ નિમિતે તેમના તમામ ૩૫૦૦ થી વધુ કર્મચારીઓને આશરે રૂ. ૬૦૦૦/- ની કિંમતનો શુભેચ્છા મોમેન્ટો આપવામાં આવેલ.

હજારો અનસ્કીલ લોકોને રોજગારી આપનાર ઓરેવા ગ્રુપ વુમન ઈમ્પાવરમેન્ટ માટે પણ ગુજરાત નું ગૌરવ છે. અલગ-અલગ નાના ગામડાની અનસ્કીલ મહિલાઓને સ્વાવલંબી અને આત્મા નિર્ભર બનાવવાનો પ્રયાસ અત્યંત સરાહનીય છે. અનસ્કીલ કે ઓછા ભણેલ મહિલા કર્મચારી પણ બેન્કિંગ, અકાઉટિંગ, ઈમ્પોર્ટ – એક્સપોર્ટ, સર્કિટ ડિઝાઇનિંગ જેવા મહત્વના કામો ટ્રેનિંગ દ્વારા સરળતાથી ઓપરેટ કરે છે.

અનેક એવોર્ડોથી સન્માનિત ઓરેવા બ્રાન્ડ લાઈટિંગ, ઇલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ, બેટરી સંચાલિત ઈ-બાઈક્સ જેવી ઘણી બધી પ્રોડક્ટસ નું ઉત્પાદન કરે છે અને વુમન એમ્પાવરમેન્ટ માં સમગ્ર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે જે મોરબી માટે ગૌરવની વાત છે…

Related Articles

Total Website visit

1,501,797

TRENDING NOW