Tuesday, April 22, 2025

ઓનલાઇન જોબની લાલચ આપી યુવક સાથે આશરે ૭૭ હજારની છેતરપિંડી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના માધાપરમાં રહેતા યુવક સાથે ઓનલાઈન જોબ ને લાલચ આપી વિશ્વાસમાં કેળવી ટેકનિકલ માધ્યમથી સ્ટેટ બેંકના એકાઉન્ટમાંથી 77,850 ની છેતરપિંડી કરવામાં આવી હોય. ત્યારે આ બાબતે યુવકે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના માધાપરમાં રહેતા અને લાલપર ગામની સીમમાં અર્બનડાય નામના કારખાનામાં નોકરી કરતા ફરિયાદી ભરતભાઇ ચમનલાલ ડાભી ઉ.32 નામના યુવાનને અજાણ્યા બેન્ક એકાઉન્ટ ધારક તરફથી ટેલિગ્રામ લિંક મોકલી ઓનલાઇન જોબની લાલચ આપી વિશ્વાસ કેળવી ટેક્નિકલ માધ્યમથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બે અલગ અલગ એકાઉન્ટમા ફોન પે અને ગૂગલ પે મારફતે 77,850 મેળવી લઈ છેતરપિંડી કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW