Friday, April 25, 2025

ઉમા ભંગેશ્વર ધામ ખાતે આજથી ભવ્ય દેવી ભાગવત કથા દેવી ભાગવત કથાનો પ્રારંભ

Advertisement
Advertisement
Advertisement

ઉમા ભંગેશ્વર ધામ ખાતે આજથી ભવ્ય દેવી ભાગવત કથા દેવી ભાગવત કથાનો પ્રારંભ

મોરબી: વાકાનેર થવા ખાતે સ્વયંભૂ ભંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ॐ ઉમા ભંગેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ પ્રમુખ શ્રી દ્વારા હસરાજભાઈ હાલપરા આયોજિત ભવ્ય દેવી ભાગવત સપ્તાહ પ્રારંભ

તા. -4-9-24 ને બુધવાર થી તા. 12-9-24 સુધી કથાના વક્તા સંત શ્રી રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં વ્યાસપીઠ વિરાજમાન સંગીત મય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે કથા નો સમય સવારે 9:00 થી 12:00 બપોરે 2:00 થી 5:00 કથામાં દરેક પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે દરરોજ બપોરે ભક્તો માટે મહા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટ શ્રીઓ હસરાજ બાપા હાલપરા તેમજ સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,502,402

TRENDING NOW