Tuesday, April 29, 2025

આહીર સેના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

આહીર સેના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન

આહીર સેના ગુજરાત મોરબી જીલ્લા દ્વારા સંચાલિત શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪માં ભવ્ય સફળતા મળ્યા બાદ આહીર સેના મોરબી જીલ્લા દ્વારા તારીખ ૧૭-૧૦-૨૦૨૪ ને ગુરુવારે શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આહિરાણી મહારાસ દ્વારા વિશ્વ લેવલે પ્રસિદ્ધિ મેળવેલ મહારાસ સોંગના સિંગર ભાવેશ રામ આહીર, જાહલબેન આહીર તથા રવિ આહીર{બિરાદર} વગેરે કલાકાર રમઝટ બોલાવશે.આ આયોજન આહીર સમાજ માટે આવકાર્ય છે.આહીર સમાજના ભાઈઓ તથા બહેનોને પરંપરાગત પહેરવેશ સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

Related Articles

Total Website visit

1,502,552

TRENDING NOW