આજે વીર શહીદ ભગતસિંહજી ની જન્મ જયંતિ એ ક્ષત્રિય કરણી સેના દ્વારા પ્રતિમા ની સાફ સફાઈ કરી ફૂલ હાર કરવામાં આવ્યું
આજે તારીખ 28/09 વીર શહીદ ભગતસિંહજી ની જન્મજયંતિ નિમિતે ક્ષત્રિય કરણી સેના મોરબી ટીમ દ્વારા સવારે પ્રતિમા ની સાફ સફાઈ કરી અને ફૂલ હાર કરવામાં આવ્યું જેમાં મોરબી જિલ્લા અધ્યક્ષ બલરામસિંહ સેંગર અને એમની ટીમ હાજર હતી