Tuesday, April 22, 2025

આજરોજ “આપ” નેતા રાજુભાઈ કરપડા દ્વારા મૂળીમાં સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

આજરોજ “આપ” નેતા રાજુભાઈ કરપડા દ્વારા મૂળીમાં સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

મોટી સંખ્યા માં કાર્યકર્તા અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ હાજર લોકોએ આજે એક ઐતિહાસિક સંકલ્પ કર્યો હતો કે આવનાર સમયમાં ખેડૂતોની મુખ્ય માંગ દેવમાફી, દરેક ખેતર સુધી સિંચાઇ નું પાણી, MSP કાયદો, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિ માટે જ્યારે પણ આંદોલન થશે જ્યારે લડવાનું થશે ત્યારે હું મારા પરિવાર સાથે એ લડાઈ માં સહભાગી બનીશ, પૂરતો સમય આપીશ અને દસ પરિવાર ને મારી સાથે જોડીશ..!

આ તકે અમૃત ભાઈ મકવાણા, મયુરભાઈ સાકરીયા, દીપકભાઈ ચિહલા, કિશોરભાઈ સોળમિયા, મહેન્દ્રસિંહ, હર્ષદભાઈ ત્રિવેદી, ધીરુભાઈ મેટાળીયા,પીપી પંચાલ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW