હળવદ શહેર નજીક આવેલ દલવાડીની વાડીમાં કામ કરતા અનિતાબેન છનાભાઇ ડામોર (ઉ.વ.૨૨) નામની પરિણીતાને વાડીએ ચા નાસ્તો બનાવતી વેળાએ તરસ લાગતા પાણીની બોટલ રાખેલ હોય જે એક બોટલમાં દવા ભરેલ હોય જે ભૂલથી પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે