હળવદ તાલુકાના જંગરીવાસ ના નાકા પાસે વરલી ફિચરનો જુગાર રમતો એક ઝડપાયો
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જંગરીવાસ ના નાકા પાસે જાહેરમાં નસીબ આધારીત પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડી વરલી ફિચરના આંકડાઓ લખતા તોફિક ગુલામહુસેન ભટ્ટી ને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેમની પાસેથી ₹1200 રોકડા કબજે કરવામાં આવ્યા છે. હાલ તેના વિરોધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે