Wednesday, April 23, 2025

સુરત: રસિકભાઈ નરસિદાસ રાણપુરાનું દુખદ અવસાન

Advertisement
Advertisement
Advertisement

સુરત: રસિકભાઈ નરસિદાસ રાણપુરા (ઉ.વ.૬૭) તા. ૧૧-૬-૨૧ શુક્રવારે સાંજે ગોલોકવાસી થયા છે. અત્યંત દુઃખદ અને આઘાતજનક બનાવથી સુરત ઝાલાવાડ વિસા શ્રીમાળી સોની સમાજ અકલ્પનીય દુઃખદ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયો છે. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…

સદગતનું બેસણું (ટેલિફોનિક)
તા.14/06/21 ને સોમવારને સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે.

સોની હીરાભાઈ નરસિદાસ રાણપુરા (ભાઈ), મો.૯૮૨૪૧-૭૬૬૬૫
સોની વિનોદભાઈ મગનલાલ રાણપુરા (ભાઈ), મો.૯૩૭૪૭-૨૦૬૪૯
સોની કિશોરભાઈ મગનલાલ રાણપુરા (ભાઈ), મો.૯૮૨૫૯-૪૨૭૦૧
સોની અશ્વિનભાઈ મગનલાલ રાણપુરા (ભાઈ), મો.૯૯૨૫૮-૨૮૯૫૮
સોની ભગવતીબેન રસિકભાઈ રાણપુરા (પત્ની)
સોની વંદનાબેન જીગરકુમાર આદેસરા (દીકરી)
સોની જીગરકુમાર નટવરલાલ આદેસરા (જમાઈ), મો.૯૮૯૮૦-૩૩૬૮૫
સોની કૃણાલભાઈ વિનોદભાઈ રાણપુરા (ભત્રીજા) (મો.૯૮૨૫૯-૪૯૭૫૦
સોની ભૌતિકભાઈ વિનોદભાઈ રાણપુરા (ભત્રીજા) મો.૯૮૨૪૧-૫૫૬૬૨
સોની હાર્દિકભાઈ અશ્વિનભાઈ રાણપુરા (ભત્રીજા) મો.૯૮૭૯૪-૦૯૬૩૬

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW